News of Sunday, 14th July 2024
વહેલી સવારે સમૂહમાં પાઠપૂજા બાદ યોગાસન કરતા SGVP હોસ્ટેલના500 વિદ્યાર્થીઓ અને દર્શનમ સંસ્કૃત મહાવિદ્યાલયના 200 ઋષિકુમારો

અમદાવાદ તા.14 શાસ્ત્રી માધવપ્પિયદાસજી સ્વામી સંચાલિત એસજીવીપી ગુરુકુલ હોસ્ટેલના 500 વિદ્યાર્થીઓ અને દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના 200 ઋષિકુમારો વહેલી સવારે પાઠપૂજા બાદ સમૂહમા યોગાસન કરી રહ્યા છે.પાઠપૂજા અને યોગાસનની વ્યવસ્થા SGVP હોસ્ટેલના સંચાલક કુંજવિહારીદાસજી સ્વામીએ અને દર્શનમ સંસ્કૃત મહા વિદ્યાલય સંચાલક યજ્ઞવલ્લભદાસજી સ્વામીએ સંભાળી હતી
(2:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
