<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th July 2024

ભૂપેન્‍દ્રભાઇને જન્‍મદિનની શુભેચ્‍છા પાઠવતા નરેન્‍દ્રભાઇ મોદી

રાજકોટઃ આજે ૧૫ જુલાઇએ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલનો જન્‍મદિવસ નિમિતે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ પાઠવી શુભેચ્‍છા પાઠવી તેઓ ગુજરાતના વિકાસ માટે સતત પ્રયત્‍નશીલ હોવાનો ઉલ્લેખ કર્યો છે.

(12:11 PM IST)