News of Monday, 15th July 2024
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના જન્મદિવસ નિમિતે અમદાવાદ જગન્નાથ મંદિરે આરતી ઉતારવાનો કાર્યક્રમ : જુઓ વિડિઓ
શહેર ભાજપ પ્રમુખ, ધારાસભ્યો,હોદ્દેદારો સહીત મોટીસંખ્યામાં પદાધિકારીઓ જોડાયા : મુખ્યમંત્રીના દીર્ઘાયુ થઇ અને નિરોગી રહી સતત પ્રજાજનોની સેવા કરતા રહે તેવી અભ્યર્થના કરી

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના જન્મ દિવસ અંતર્ગત અમદાવાદ જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીની આરતી ઉતારવાનો કાર્યક્રમ મહાનગર ભાજપ અધ્યક્ષ અને ધારાસભ્ય અમિત ભાઈ પી શાહ, ધારાસભ્ય અમિત ઠાકર, દિનેશ કુશવાહ, કૌશિક જૈન, જીતુભાઇ પટેલ, મહામંત્રી ભૂષણ ભટ્ટ તેમજ બીજેપીના મોટી સંખ્યામાં પદાધિકારી અને કાર્યકર્તા જોડાયા હતા અને ભગવાન જગન્નાથજીની આરતી ઉતારી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દીર્ઘાયુ થઇ અને નિરોગી રહી સતત પ્રજાજનોની સેવા કરતા રહે તેવી અભ્યર્થના કરી...
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
