News of Wednesday, 17th July 2024
રાજકોટ સહિત ગુજરાતભરમાં સિમકાર્ડનું વેચાણ વધ્યું: પહેલા રોજ ૧૧૦૦ સીમ વેચાતા હવે રોજના ૪૬૦૦નું વેચાણ

મોબાઇલ નેટવર્કની ખાનગી કંપનીઓએ ભાવો આસમાને વધારી દેતા લોકો હવે BSNL પ્લાન તરફ પાછા ફરવા માંડયા છેઃ ખાનગી કંપની સામે BSNL ના દરેક પ્લાન ભારે સસ્તા છેઃ રાજકોટ સહિત ગુજરાતભરમાં સિમકાર્ડનું વેચાણ વધ્યું છેઃ પહેલા રોજ ૧૧૦૦ થી વધુ સીમ વેચાતા હવે દરરોજ ૪૬૦૦ સીમનું વેચાણ...
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
