<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd July 2024

સુરતમાં મેઘો રીઝાયોઃ સર્વત્ર પાણી-પાણી

સુરતમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવતા શહેરના મોટા ભાગના વિસ્‍તારોમાં પાણી ભરાયા હતા. પાણી ભરાઇ જવાથી લોકોને ભારે હાલાકી થઇ હતી. શાળા-કોલેજો બંધ રાખવાની ફરજ પડી હતી. ઉપરોકત તસ્‍વીરોમાં કાર-સ્‍કૂટરો ડુબી જાય તેટલું કમર સરીખુ પાણી ભરાઇ ગયેલ નજરે પડે છે.

(4:07 PM IST)