News of Monday, 22nd July 2024
ધર્મેન્દ્ર શાહની જગ્યાએ અમદાવાદ શહેર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી રજની પટેલને સોંપવામાં આવી

અમદાવાદ: ભાજપના ધરખમ ગજાના અગ્રણી શ્રી ધર્મેન્દ્ર શાહને સહ ખજાનચી અને અમદાવાદ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારીપદેથી હટાવ્યા બાદ, શાસક પક્ષે અમદાવાદ શહેર તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને વર્તમાન ભાજપ પ્રદેશ જનરલ સેક્રેટરી શ્રી રજની પટેલને સોંપી છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
