<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th July 2024

બનાસકાંઠા :વીજળી પડતા બે યુવતીના મૃત્યુ: આકાશી આફ્તે બે સગી બહેનનો ભોગ લીધો

સુઈગામ તાલુકાના નવાપુરા ગામમાં ઘટના બની

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠા વીજળી પડતા બે યુવતીના મૃત્યુ થયા છે. જેમાં સુઈગામ તાલુકાના નવાપુરા ગામમાં આ ઘટના બની છે. આકાશી વીજળીએ બે સગી બહેનનો ભોગ લીધો છે.

બીજી તરફ દક્ષિણ ગુજરાતના સતત મેધમહેર થઈ રહી છે. જેમાં સુરત શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં વલસાડ અને નવસારી સહિત ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જે

(11:29 AM IST)