તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 25th July 2024
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી ની સપાટી ભયજનક સ્થિતિમાં પહોંચી રહી છે : રાત્રે 2 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 24.8 ફૂટે પહોંચી : વિશ્વામિત્રી નદી ની ભયજનક સપાટી છે 26 ફૂટ : નદીના સતત વધી રહેલા સ્તરે તંત્ર ની ચિંતા વધારી : શહેર પોલીસ દ્વારા એનાઉન્સમેન્ટ શરૂ કરાયું : નીચાણવાળા વિસ્તારોના રહીશો ને તાત્કાલિક ખાલી કરવા અને સલામત સ્થળે ખસી જવા કરાય રહી છે અપીલ : જુઓ વિડીયો

(2:47 AM IST)

છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 