News of Sunday, 28th July 2024
બિહારમાં પૂર નિયંત્રણ માટે હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતમાં ઘેડ વિસ્તાર માટે કેમ નહીં ? શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર સામે સવાલો ઉઠાવ્યા

રાજકોટ તા.૨૮
'કેન્દ્રીય બજેટમાં ગુજરાતને ઠેંગો' મળ્યો છે. તેમ ગુજરાતના કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે તેઓએ વધુમાં જણાવ્યું કે'બિહારમાં પૂર નિયંત્રણ માટે હજારો કરોડ ફાળવી શકાય તો ગુજરાતના ઘેડ વિસ્તાર માટે કેમ નહીં' તેઓ પ્રશ્ન ભાજપ સરકાર સામે શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો છે
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
