<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ઉપલેટા અને ધોરાજીમાં ખેતરોમાં થયેલ નુકસાન અંગે તાકીદે સર્વે કરવા કૃષિમંત્રીએ આપી સુચના

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલએ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોની મુલાકાત કરી

અમદાવાદ : ઉપલેટા અને ધોરાજીમાં ભારે વરસાદને કારણે ખેતી ક્ષેત્રે ભારે નુકસાન થયું છે. કૃષિ ક્ષેત્રે નુકસાની અંગેનો તાગ મેળવવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ  પટેલએ ખેડૂતો સાથે ઉપલેટા રાઘવજી પટેલની સાથે રાજકોટ જિલા કલેકટર અને DDO સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. રાઘવજીભાઈ પટેલ એ અસરગ્રસ્ત ગામોના ખેડૂતોની મુલાકાત કરી હતી. અધિકારીઓને તાત્કાલિક ધોરણે ખેતરોમાં થયેલ નુકસાન અંગે સર્વે કરવાની આપી સૂચના

(7:16 PM IST)