<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

બગોદરા પાસે અકસ્‍માત બાદ ૧૦ કિ. મી. - લાંબી વાહનોની લાઇનો

રાજકોટ : રાજકોટ-અમદાવાદ હાઇ-વે ઉપર આજે સવારે લીંબડીના જનશાળી ગામના પાટીયા પાસે અકસ્‍માત સર્જાતા બગોદરા નજીક ૧૦ કિ. મી. લાંબો ટ્રાફીક જામ થયો હતો. જેના કારણે વાહન વ્‍યવહારને ભારે અસર પડી હતી. તેમ ‘અકિલા' ફેસબુક લાઇવના શ્રોતા અલ્‍પેશભાઇ રાડીયાએ જણાવ્‍યું છે.

(12:15 PM IST)