News of Tuesday, 30th July 2024
ઘાનપૂરના રતનમહાલ અભયારણ્યમાં આવેલ નલધા ધોધ સક્રિય ઉપરવાસમાં વરસાદ વરસતા ધોધ વહેવાનો શરૂ થયો: પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

દાહોદના ઘાનપૂરના રતનમહાલ અભયારણ્યમાં આવેલ નલધા ધોધ સક્રિય થયો છે. ઉપરવાસમાં વરસાદ વરસતા ધોધ વહેવાનો શરૂ થયો છે. ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. આ ધોધ સહેલાણીઓમાં અનેરું આકર્ષણ જન્માવી રહ્યો છે
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
