<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

મુખ્‍ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોના શપથ

રાજકોટ : ગુજરાતના નવા મુખ્‍ય માહિતી કમિશનર ડો. સુભાષચંદ્ર સોની તથા નવા માહિતી કમિશનર (આર.ટી.આઇ.) મનોજ પટેલ, નિખિલ ભટ્ટ અને સુબ્રહ્મણ્‍યમ ઐયરને આજે સવારે રાજભવન ખાતે રાજયપાલ શ્રી અચાર્ય દેવવ્રતજીએ શપથ લેવડાવ્‍યા હતા. નિવૃત થતા મુખ્‍ય કમિશનર શ્રી અમૃતભાઇ પટેલ તથા માહિતી આયોગના સચિવ શ્રી જયદીપ દ્વિવેદી અને અન્‍ય મહાનુભાવોએ નવા મુખ્‍ય કમિશનર અને કમિશનરોને શુભેચ્‍છા પાઠવી હતી.

(4:43 PM IST)