<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

PGVCL કાર્યપાલક ઇજનેરથી અધિક્ષક ઇજનેરની બઢતીના ઓર્ડર, નાયબ ઈજનેરથી કાર્યપાલક ઈજનેરની બઢતી

અમદાવાદ : પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા આજરોજ કાર્યપાલક ઇજનેરથી અધિક્ષક ઇજનેરની બઢતીના ઓર્ડર, નાયબ ઈજનેરથી કાર્યપાલક ઈજનેરની બઢતીના ઓર્ડર, અધિક્ષક ઇજનેર અને કાર્યપાલક ઈજનેર ના વિનંતીથી બદલીના ઓર્ડર કરવામાં આવેલ છે.

(9:49 PM IST)