<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

અમદાવાદમાં લોકગાયિકા ડો. વર્ષા મહેતા સહિતના કલાકારોની જમાવટ

ᅠજુનાગઢઃ અમદાવાદ ખાતે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સેવા સંઘ આયોજીત ધીરજલાલ લક્ષ્મણભાઇ તેરૈયા વિદ્યાર્થી ભૂવનમાં પ્રવેશોત્‍સવ સંઘની સાધારણસભા સ્‍નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો હતો જેના પ્રારંભે યોજોયેલ સાંસ્‍કૃતિક કાર્યક્રમમાં રાજકોટના લોકગાયિકા ડો. વર્ષામહેતા વિજયભરાડ સહિતના કલાકારો એ ગીતો રજુ કરી જમાવટ કરી હતી જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુજોષી તસ્‍વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:35 PM IST)