તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Wednesday, 31st July 2024
ડીવાયએસપી મહાવીરસિંહ વાઘેલા અને ડીવાયએસપી કિર્તીદેવસિંહ ઝાલાનું ઉત્કૃષ્ઠ કામગીરી બદલ ડીજીપીના હસ્તે સન્માન

રાજકોટ : ડીવાયએસપી ચેતક કમાન્ડો શ્રી કિર્તીદેવસિંહ ઝાલા અને શ્રી મહાવીરસિંહ ઝાલા (નાયબ પોલીસ અધિક્ષક) ડીજીપીશ્રીની રીડર શાખા, પોલીસ ભવન ખાતે ઉત્કૃષ્ટ અને ખૂબ પ્રશંસનીય કામગીરી કરવા બદલ ડીજીપી શ્રી વિકાસ સહાય તરફથી ડીજીપી ડિસ્ક એવોર્ડ આપવામાં આવેલ. બંને પોલીસ અધિકારીઓ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
