<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ખેરાલુમાં ધોળે દિવસે કેબલ ઓપરેટરની હત્યા દેસાઈ વાડામાં છરીના ઘા ઝીકીને કરપીણ હત્યાને અંજામ અપાયો

મહેસાણાના ખેરાલુમાં ધોળે દિવસે કેબલ ઓપરેટરની હત્યા થઇ. ખેરાલુના દેસાઈ વાડામાં છરીના ઘા મારી હત્યાને અંજામ અપાયો છે  50 વર્ષીય ગૌતમ બારોટ નામના કેબલ ઓપરેટરની કરપીણ હત્યા કરાઇ છે, . આર્થિક લેવડ-દેવડમાં હત્યા કરાયાની શંકા છે. ચૌહાણ ફીરોઝ ખાન રહીમ ખાન નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ખેરાલુ પોલીસે ફરિયારે તપાસ શરૂ કરી છે.દના આધા

(12:53 PM IST)