<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તથા રાજ્ય પોલીસ વડા ની બેઠકમાં પી.આઇ.અને પી.એસ.આઇ.ની બદલીને લઈ લેવાયો મહત્વનો નિર્ણય

રાજકોટ : પાંચ વર્ષ કરતા વધુ સમયથી એક જિલ્લા કે ઝોનમાં નોકરી કરનાર પી.આઇ.કે પી.એસ આઇ.ની અન્ય ઝોનમાં જ બદલી થશે આ માટે રેન્જ પ્રમાણે નોકરી માટે જિલ્લાઓ પણ નિશ્ચિત કરવામાં આવ્યા છે જેમાં અગાઉ જે રેન્જમાં ફરજ બજાવેલ હોય તેની આજુબાજુમાં તેમને બદલાવામાં નહીં આવે પોલીસ બેડામાં વ્યાપેલ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા આ પગલું ભરાયાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. (વિજય વસાણી દ્વારા )

(4:24 PM IST)