<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

અંબાજી ટ્રસ્ટ દ્વારા શ્રી અંબાજી માતાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમો બદલાયા

રાજકોટ તા.૨ અંબાજી ટ્રસ્ટ દ્વારા શ્રી અંબાજી માતાજી મંદિરમાં ધજાના ચઢાવવાનાં નિયમો બદલાયા છે.ધજા ચઢાવવાનો  ચાર્જ વધારવામાં આવ્યો છે.

 જે મુજબ પાંચ મીટરની ધ્વજા માટે 2100 રૂપિયા અને 7 મીટર ની ધ્વજ માટે 5100 નક્કી કરવામાં આવ્યા છે આ ઉપરાંત દેવસ્થાનક કમિટી દ્વારા નક્કી કરેલા ભૂદેવો દ્વારા જ પૂજન વિધિ કરવામાં આવશે તેવું પણ જાહેર કરાયું છે 

(4:58 PM IST)