News of Friday, 2nd August 2024
ગુજરાત સહકારી સેવા વર્ગ-1ના 14 જેટલા અધિકારીઓની બદલીથી નિયુક્તિ : 17 અધિકારીઓને બઢતીથી નિમણુંક
અધિકારીઓને અન્ય જિલ્લામાં વધારાનો ચાર્જ પણ સોંપાયો

અમદાવાદ : ગુજરાત સહકારી સેવા વર્ગ-1ના 14 જેટલા અધિકારીઓની બદલીથી નિમણુંક કરાઈ છે અને અન્ય જિલ્લાઓમાં વધારાનો ચાર્જ પણ સોંપાયો છે , બીજીતરફ સવર્ગના ફાળે આવતી ખાલી જગ્યાઓ પર હંગામી ધોરણે બઢતીથી નિમણુંક કરાઈ છે તેમજ અન્ય જિલ્લાઓનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
