News of Saturday, 3rd August 2024
અમદાવાદમાં સોસાયટીઓ-બહુમાળી મકાનો-એપાર્ટમેન્ટ્સમાં પરકોલેટિંગ વેલ બનાવવા સરકાર આપશે સહાય
ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી વરસાદી પાણીના સંગ્રહના કામો માટે આ સહાય ફાળવાશે

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ત્રણ ઝોનમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગના 7497 કામો માટે 144 કરોડ રૂપિયાની ફાળવણીની સૈદ્ધાંતિક મંજુરી આપી છે. રહેણાક સોસાયટીઓ-બહુમાળી મકાનો-એપાર્ટમેન્ટ્સમાં ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવા વરસાદી પાણીના સંગ્રહના અભિયાનરૂપે પરકોલેટિંગ વેલ બનાવાશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી વરસાદી પાણીના સંગ્રહના કામો માટે આ સહાય ફાળવાશે
(12:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
