તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th August 2024
ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને હાઈકોર્ટના તિરસ્કારની નોટિસ :રૂબરૂ હાજર રહેવા આદેશ
હાઇકોર્ટમાં કેસ પડતર હોવા છતાં, ચીફ ઓફિસરે વર્ક ઓર્ડર કઈ રીતે ઈશ્યુ કર્યો તેવો સવાલ હાઇકોર્ટે કર્યો

ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને ગુજરાત હાઈકોર્ટના તિરસ્કારની નોટિસ ફટકારીને રૂબરૂ હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં કેસ પડતર હોવા છતાં, ચીફ ઓફિસરે વર્ક ઓર્ડર કઈ રીતે ઈશ્યુ કર્યો તેવો સવાલ હાઇકોર્ટે કર્યો છે. કેસ સંબંધિત નોટિસ મળ્યા બાદ પણ ન્યાયાધીન પ્રક્રિયામાં અડચણ ઊભી કરનાર અધિકારી સામે કાર્યવાહી જરૂરી હોવાનું હાઈકોર્ટે ઠરાવ્યું હતું. કબ્રસ્તાનની જગ્યા પર ફાયર સ્ટેશન બનાવવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. 13 ઓગસ્ટ ના રોજ આગામી સુનાવણી નિયત કરવામાં આવી છે
(9:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
