<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

સુરતમાં સ્‍કૂલ વાને બાળકને કચડયું: રિવર્સ લેતી વખતે ઘટનાઃ પાંચ વર્ષના બાળકનું મોત

નંદનવન સોસાયટી ખાતે બનાવઃ વાન ચાલક પકડાયો

સુરત તા. ૮: સુરતમાં સ્‍કુલ વાહન ચાલકે બાળકનો ભોગ લીધો છે. રિવર્સ લેતી વખતે સ્‍કુલવાન નીચે આવી જતા બાળકનું મોત થયું છે. સ્‍કુલવાન નીચે કચડાઇ જતા પ વર્ષના માસુમનું મોત નિપજયું હતું. આ ઘટના સિંચવા પોરની નંદનવન સોસાયટીની છે. શારદા સ્‍કુલના વાહન ચાલક સંજય પટેલની ધરપકડ કરવામાં આવી છે.

(3:51 PM IST)