<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th August 2024

જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે ગાયનેક વિભાગમાં ન્યુટ્રીશનલ કીટ વિતરણ

GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે ગાયનેક વિભાગમાં માતાઓને પુરુષાર્થ ફાઉન્ડેશન રાજપીપળા દ્વારા ન્યુટ્રીશનલ કીટ (ખજૂર, ગોળ, સીંગદાણા અને ચણા) સીમા રોહિત, સ્મિતા પટેલ, નાયબ નર્સિંગ અધીક્ષક અને સ્ટાફ નર્સના હસ્તે વિતરણ કરવામાં આવ્યું.(ભરત શાહ, રાજપીપળા)


 

(12:50 AM IST)