તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 10th August 2024
અરવલ્લીમાં ધોધમાર વરસાદ ખાબક્યો
અરવલ્લીના બાયડ, ખેડા હાઈવે પર પાણી ભરાતા હાલાકીના દૃશ્યો સામે આવ્યા

અમદાવાદ : રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠા અરવલ્લીમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. અરવલ્લીના બાયડ, ખેડા હાઈવે પર પાણી ભરાતા હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો ઉઠી છે
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
