<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th August 2024

રાજ્યના 36 જેટલા તાલુકા વિકાસ અધિકરીઓની બદલી

લીંબડીના કુલ વીણા પટેલને વિરમગામ,લખતરના વજેસિંહ પરમારને ભચાઉ .માળીયાના ખોડુભા વાઘેલાને રાપર,રાપરના અનિલભાઈ ત્રિવેદીને મુન્દ્રા,ઉપલેટાના પારસ ચૌહાણને વસો,રાજુલાના હિતેશ પરમારને રાણાવાવ મુકાયા

અમદાવાદ : રાજ્યના 36 જેટલા તાલુકા વિકાસ અધિકરીઓની બદલી ના હુકમો થયા છે જેમાં લીંબડીના કુલ વીણા પટેલને વિરમગામ,લખતરના વજેસિંહ પરમારને ભચાઉ .માળીયાના ખોડુભા વાઘેલાને રાપર,રાપરના અનિલભાઈ ત્રિવેદીને મુન્દ્રા,ઉપલેટાના પારસ ચૌહાણને વસો,રાજુલાના હિતેશ પરમારને રાણાવાવ મુકાયા છે

રાજ્યના 36 જેટલા તાલુકા વિકાસ અધિકરીઓની બદલીના હુકમો થયા છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

(10:20 PM IST)