News of Monday, 12th August 2024
ખાનગી યુનિવર્સિટીના સંચાલકોની ભાજપ પ્રદેશ અઘ્યક્ષ સી. આર. પાટીલ સાથે મુલાકાત : યુનિવર્સિટીના આગળનાં વિકાસ કામોને લઇને રજૂઆત

જુનાગઢ:: સુરત ખાતે ગૂજરાતમાં આવેલી તમામ ખાનગી યુનિવર્સિટીના સંચાલકો એ ગુજરાત ભારતીય જનતા પાર્ટી નાં પ્રદેશ અઘ્યક્ષ સી. આર. પાટીલ સાથે મુલાકાત કરીને યુનિવર્સિટીના આગળનાં વિકાસ કામને લઇ રજૂઆત કરવામાં આવી હતી શ્રી પાટીલે રજૂઆત ને ધ્યાને લઈને યોગ્ય નિર્ણય કરવાની ખાત્રી આપી હતી. યુનિવર્સિટીનાં સંચાલકોએ શ્રી પાટીલનો યોગ્ય પ્રત્યુતર આપવા બદલ આભાર વ્યક્ત કરેલ હતો.(અહેવાલ:વિનુ જોશી, તસવીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
