News of Monday, 12th August 2024
આગામી 21મીથી શરૂ થતાં ચોમાસુ સત્ર પહેલાં 20મીએ વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે
ચોમાસું સત્રમાં ગૃહમાં થનાર કામગીરી અંગે ચર્ચા થશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની બેઠકની અધ્યક્ષતા કરશે

ગાંધીનગર : વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. 21મીથી શરૂ થતાં વિધાનસભાના ચોમાસુ સત્ર પહેલાં 20મીએ બેઠક મળશે. તા.20 એ બપોરે 12.30 વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળવાની છે. જેમા વિધાનસભાના ચોમાસું સત્રમાં ગૃહમાં થનાર કામગીરી અંગે ચર્ચા થશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની બેઠકની અધ્યક્ષતા કરશે. .
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
