<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

ખેડાના ઠાસરામાં વધુ એક શિક્ષિકાની ગેરહાજરીનો ઘટસ્ફોટ

ઠાસરાની રણછોડપુરા શાળાની શિક્ષિકા બકીના પટેલ પાછલા 10 માસથી વિદેશમાં હોવાનો ખુલાસો થયો

    ફોટો

ખેડાના ઠાસરામાં વધુ એક શિક્ષિકાની ગેરહાજરીનો કિસ્સો સામે આવ્યો છે. ઠાસરાની રણછોડપુરા શાળાની શિક્ષિકા બકીના પટેલ પાછલા 10 માસથી વિદેશમાં હોવાનો ખુલાસો થયો છે

    બકીના પટેલે મેડિકલ રજાનું બહાનું આગળ ધરીને પોતાની ફરજ ચૂકી છે. જોકે દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે રાજકીય વગ ધરાવતી હોવાથી શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી ન કરાતી હોવાનો આરોપ લાગ્યો છે. સૌથી મોટો સવાલ એ પણ સર્જાય છે કે કેમ શિક્ષણ વિભાગે પણ 10 મહિનાથી ગેરહાજર શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી કરી નથી .

(11:38 AM IST)