News of Tuesday, 13th August 2024
બનાસકાંઠા જિલ્લા કલેકટર તરીકે મીહિર પટેલ
વરૂણકુમાર બરનવાલની દિલ્હી બદલી

રાજકોટ તા.૧૩: બનાસકાંઠાના જિલ્લા કલેકટર શ્રી વરૂણકુમાર બરનવાલની નવી દિલ્હી ખાતે વાણિજય મંત્રી પીયુષ ગોયલની ઓફીસમાં ઓ.એસ.ડી. તરીકે નિમણુંક થતા તેમના સ્થાને અમદાવાદના ડે.મ્યુનિસિપલ કમિશનર મીહિર પી. પટેલની નિમણુંક કરવામાં આવી છે. તેઓ ૨૦૧૬ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
