તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 13th August 2024
સુરતમાં હેડ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ કરી આત્મહત્યા
સુરત જિલ્લા હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ જવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો

સુરત જિલ્લા હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ જવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. 38 વર્ષીય હેડ કોન્સ્ટેબલ સુધીર બાજીરાવ પાટીલએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. પોલીસ જવાનના આપઘાત કરવા પાછળનું કારણ અંકબંધ છે. મૃતક પોલીસ જવાનના મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો છે.
(7:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
