<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

જેલના અભ્‍યાસક્રમ દ્વારા ઝળકનાર કેદીઓને ઇનામ આપી પ્રોત્‍સાહિત કરાશેઃ ડો.કે.એલ.એન.રાવ

ગુજરાતની જેલોના કેદીઓ ગુન્‍હાખોરીની દુનિયાના નહિ, જેલમાં રહી અભ્‍યાસ કરી ઉચ્‍ચસ્‍થાન પ્રાપ્‍ત કરે તેવી નવી ઉમીદ યોજનાની રાજ્‍ય સરકાર દ્વારા જાહેરાત જેલ મુકત થનાર જરૂરિયાતમંદ કેદીઓને એક માસની દવા રાશન પણ આપવામાં આવશે, આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત મહત્‍વનો નિર્ણયઃ ડીન ડો.ઇન્‍દુ રાવનો સહયોગ મળશે

(3:13 PM IST)