<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

ગીર પંથકના ધારાસભ્ય ભગવાનભાઈ ધાનાભાઈ બારડના ભાભીનુ અવસાન : શનિવારે આજોઠા ગામે બેસણુ

સોરઠના સ્વર્ગસ્થ પૂર્વ સાંસદ જસુભાઈ તથા વર્તમાન ધારાસભ્ય ભગાભાઈનાં જયેષ્ઠ બંધુ કાળાભાઈના ધર્મપત્નિનો સ્વર્ગવાસ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : સોરઠનાં સ્વર્ગસ્થ પૂર્વ સાંસદ જસુભાઈ બારડ તથા ગીર પંથકના વર્તમાન ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ ધાનાભાઈ બારડના બાદલપરા નિવાસી જયેષ્ઠ બંધુ શ્રી કાળાભાઈ ધાનાભાઈ બારડના ધર્મપત્નિ રખમણબેન કાળાભાઈ બારડ (ઉ.વ. ૭૩) તા.૧૪-૦૮-૨૦૨૪ બુધવારના રોજ અવસાન પામેલ છે.

તેમનુ બેસણુ તા. ૧૭-૦૮-૨૦૨૪ને શનીવાર સમય : સવારે ૯:૦૦ થી સાંજે ૫:૦૦ કલાકે નિવાસ સ્થાન: પરિશ્રમ બાગ-આજોઠા ગામે બેસણુ એક જ દિવસ રાખેલ છે અને લોકીક ક્રીયા બંધ છે. ટેલીફોનીક શોક સંદેશ પાઠવી શકે છે. શ્રી કાળાભાઈ ધાનાભાઈ બારડ (9824014053), સ્વ. જશુભાઈ ધાનાભાઈ બારડ, શ્રી રામભાઈ ધાનાભાઈ બારડ (98250 51053),.શ્રી વિજયભાઈ કાળાભાઈ બારડ (94081 11111), શ્રી ગોવિંદભાઈ ધાનાભાઈ બારડ (99251 09853),.શ્રી ભગવાનભાઈ ધાનાભાઈ બારડ (98252 20233), શ્રી રમેશભાઈ કાળાભાઈ બારડ (98251 39853), અમર શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ પરિવાર- બાદલપરા (તાલાલા-વેરાવળ, જિ.ગિર સોમનાથ)

(11:04 PM IST)