<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th August 2024

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે પોલીસ કચેરીમાં જ આપઘાત કર્યો

બે દિવસ પહેલા જ રાયફલ અને 40 જેટલા કારતૂસ આપ્યા હતા.

અમદાવાદના એક પોલીસ કર્મચારીએ પોલીસ કચેરીમાં પોતાનું જીવન ટૂકાવી દીધુ હતુ. આ વાતની જાણ અન્ય સાથી પોલીસ સભ્યોને થયા ત્યારે સમગ્ર પોલીસ તંત્ર ચકચાર મચી ગઈ હતી. પણ તેને પોલીસે કેમ આપઘાત કર્યો તેની તપાસ હજુ ચાલુ છે.
અમદાવાદમાં નવનિર્મતિ પોલીસ કમીશનર કચેરી ખાતે પોલીસ કર્મચારી જેનું નામ છે. જીતેન્દ્ર વાજાનામના કોન્સ્ટેબલે પોતાની જોડે રાખેલી રાયફલ વડે પોતાનું જીવન ટૂંકાવી દીધુ હતુ. તેને પોતાનું જીવન ઈનસાફ રાયફલથી પોતાનું જીવનનો અંત લાવી દીધો હતો.કોન્સ્ટેબલે પોતાની જાતે જ આત્મહત્યા હતી.
જ્યારે કોન્સ્ટેબલ જીતેન્દ્ર વાજાએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેમની ખબર કાલે સવારે પોલીસ દ્વારા જાણ થઈ હતી. જ્યારે પોલીસ અને જીતેન્દ્રેએ પોલીસ કચેરીના કમ્પાઉન્ડમાં જ આત્મહત્યા કરી હતી. આ વાતની જાણ પોલીસ દ્વારા થઈ ત્યારે સમગ્ર પોલીસ ચોકીમાં ચકચાર મચી ગયા હતા. અને તેમને કેમ આપઘાત કર્યો તેની તપાસ હજુ ચાલુ છે

(12:36 PM IST)