News of Friday, 16th August 2024
રાજયમાં સીઝનનો કુલ ૭૩% સૌરાષ્ટ્રમાં ૮૦.૪પ અને દક્ષિણ ગુજરાતમાં ૮૬.૬૩% વરસાદ પડયો
કચ્છ ૮૮.૪૯%, ઉત્તર ગુજરાત પ૪.૧પ% પૂર્વ અને મધ્ય ગુજરાત પ૬.પર% વરસાદ પડયો

સીઝનનો સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં ૯પ ઇંચ વરસાદઃ કપરાડા ૯ર ઇંચ, વલસાડ ૮પ ઇંચ અને વાપી ૭૪ ઇંચ વરસાદ નોંધાયોઃ સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૬૪.ર૪ ઇંચ વરસાદ વિસાવદરમાં: જૂનાગઢ પર ઇંચ, તો રાજકોટમાં ૧૩.પ૬ ઇંચ વરસાદ
(2:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
