News of Saturday, 17th August 2024
મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિનો જન્મદિન

રાજકોટ : રાજયના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતી રવિનો જન્મ તા. ૧૭ ઓગષ્ટ ૧૯૬૭ ના દિવસે થયેલ. આજે પ૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મૂળ તામિલનાડુના વતની અને ૧૯૯૧ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. ડો. જયંતી રવિ ભૂતકાળમાં પંચમહાલ જિલ્લા કલેકટર, સુરત મ્યુનિસીપલ કમિશનર, રાજયમા શાળાઓ માટેના કમિશનર, આરોગ્ય કમિશનર, ગ્રામ વિકાસ કમિશનર, આરોગ્ય વિભાગના અગ્રસચિવ, પોંડીચેરીની ઓરોવિલે ફાઉન્ડેશન સંસ્થામાં સચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે.
મો. ૯૯૭૮૪ ૦૬૦૧૮ ગાંધીનગર
(11:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
