<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

રાજ્યના 11 જેટલા કાર્યપાલક ઈજનેર ( સિવિલ ) ની બદલીથી નિમણુંક

રાજકોટના એસ,બી,મહાલાની સુરત,દેવભૂમિ દ્વારકાના યુ,બી,ચૌધરીની નર્મદા,અમરેલીના પરાગ પરમારની રાજકોટ.અને ભાવનગરના પી.ટી.બાગુલની જામનગર બદલી કરાઈ

અમદાવાદ : ગુજરાત ઇજનેરી સેવા ( સિવિલ ) સવર્ગ -1ના કાર્યપાલક ઇજનેર( સિવિલ ) સવર્ગ ના અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીથી નિયુક્તિ કરાઈ છે જેમાં રાજકોટના એસ,બી, મહાલાની સુરત,દેવભૂમિ દ્વારકાના યુ,બી,ચૌધરીની નર્મદા,અમરેલીના પરાગ પરમારની રાજકોટ.અને ભાવનગરના પી.ટી.બાગુલની જામનગર બદલી કરાઈ છે

રાજ્યના 11 જેટલા કાર્યપાલક ઈજનેર ( સિવિલ ) ની બદલીથી નિમણુંક કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

 

(6:42 PM IST)