<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના પિતા રામેશભાઈ સંઘવીનું નિધન : રવિવારે સુરતમાં અને ગાંધીનગરમાં મંગળવારે પ્રાર્થનાસભા

રવિવારે બપોરે 3.00 કલાક થી 5 .00 ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઈન્સ..સુરત ખાતે અને મંગળવાર સાંજે 5 કલાક થી 7 મંત્રી નિવાસ ,કોમ્યુનિટી હોલ ગાંધીનગર ખાતે પ્રાર્થનાસભા

ગાંધીનગર :  ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવીના પિતાશ્રી  સ્વ.રમેશચંદ્ર ભુરાલાલ સંઘવી( ઉંમર વર્ષ ૭૨) ની પ્રાર્થના સભા આવતી કાલે તારીખ..18.8.2024 ના રવિવારે બપોરે 3.00 કલાક થી 5 .00 કલાકે ઇન્ડોર સ્ટેડિયમ અઠવાલાઈન્સ..સુરત ખાતે રાખેલ છે તેમજ તારીખ 20/8/2024 મંગળવાર   સાંજે  5  કલાક થી 7 કલાક મંત્રી નિવાસ ,કોમ્યુનિટી હોલ
ગાંધીનગર ખાતે પ્રાર્થનાસભા રાખેલ છે

(9:19 PM IST)