<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

અંકલેશ્વરની કેમિકલ ફેક્ટરીમાં કેમિકલ લીકેજ થતા આગ ફાટી નીકળી : જુઓ વિડિઓ

ભરૂચ: અહીંના અંકલેશ્વર જીઆઇડીસીની કેમક્રક્ષ એન્ટરપ્રાઇઝ કંપનીના પ્લાન્ટમાં ગઈકાલે સાંજે કેમિકલ લિકેજ થતા સમગ્ર વિસ્તારમાં ઘાટા પીળા રંગનો ધુમાડો આકાશમાં છવાયો. ભારે દોડધામ મચી ગઈ હતી.

(10:26 AM IST)