<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં મેઘમહેર

એક પણ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો નથી. સૌથી વધુ વરસાદ ગુજરાત શહેરમાં 19 મીમી જેટલો ખાબક્યો

ગાંધીનગરઃ  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 52 તાલુકામાં મેઘમહેર થઈ છે. જો કે, એક પણ તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો નથી. સૌથી વધુ વરસાદ ગુજરાત શહેરમાં 19 મીમી જેટલો ખાબક્યો છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે.

મળતી માહિતી

છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા

(11:49 AM IST)