<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

વડોદરામાં ફેન્સિંગ તોડીને 35 ફૂટ ઉંડા તળાવમાં કાર ખાબકી: કારમાં 4 યુવાનો વિદેશી હોવાની શક્યતા: NNDRF ટીમ ખડેપગે: ખટંબાના તળાવમાં શોધખોળ

વડોદરા: વડોદરા પાસે આવેલા ખટંબાના 35 ફૂટ ઉંડા તળાવમાં કાર ખાબકતા સનસનાટી મચી ગઇ છે. આ કારમાં 4 જેટલા વિદેશી યુવાનો હોવાનું અનુમાન છે. NDRFના સ્કુબા દ્વારા આ કારની શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા છે.

(2:49 PM IST)