News of Monday, 19th August 2024
રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
21-22 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

અમદાવાદ : રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે ગામી 21-22 ઑગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છી
હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે. આજે રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
