News of Monday, 19th August 2024
ચિલોડામાં ટ્રકના કેબિનમાં બનાવેલ ચોર ખાનામાંથી ઝડપાયો દારૂનો જથ્થો
દારુ તથા ટ્રક સહિત કુલ રૂ. 1664920નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

ગાંધીનગરના ચિલોડા ખાતે આવેલ આગમન હોટલ પાસેથી ટ્ર્કમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. ટ્રકના કેબિનમાં બનાવેલ ચોર ખાનામાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે.દારુ તથા ટ્રક સહિત કુલ રૂ. 1664920નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરીને ટ્ર્ક ચાલક ઉપરાંત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરી છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
