તા. ૧૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર સુદ – ૧૦ મંગળવાર
News of Monday, 19th August 2024
મહેસાણા-અમદાવાદ હાઇવે પર ઉમાનગર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા 3 લોકોને ઇજા
અકસ્માતમાં કારમાં સવાર 3 ને ઇજાઓ પહોંચી :ઇજાગ્રસ્તોને નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

મહેસાણા-અમદાવાદ હાઇવે પર કાર-ટ્ર્ક વચ્ચે અકસ્માત થતા 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થવા પામી છે. ઉમાનગર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર 3 ને ઇજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને નજીકની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. કારમાં સવાર લોકો ઝુલાસન ગામના હોવાની માહિતી સામે આવી છે. નંદાસણ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
