News of Monday, 19th August 2024
દાહોદના લીમડીમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત:બે સગાભાઈઓના મોત
મોટરસાયકલ અને ફોર વ્હીલર સામ સામે અથડાતા ગંભીર અકસ્માતમાં બન્ને ભાઈનો મોત

દાહોદના લીમડીમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં 2ના મોત થયા છે. બાઈક પર સવાર બે સગા ભાઈના ઘટના સ્થળે જ મોત થયા હતા. મોટરસાયકલ અને ફોર વ્હીલર સામ સામે અથડાતા ગંભીર અકસ્માતમાં બન્ને ભાઈનો મોત થયા હતા. અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
