<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

કામરેજ બ્રહ્મ સમાજ દ્વારા જનોઇ કાર્યક્રમ

સુરત : કામરેજ બ્રહ્મ સમાજ દ્વારા કોસમાડી રઘુવીર આશ્રમ દ્રારા જનોઈ બદલવાનુ આયોજન કરવામા આવેલ. વેદોક્‍ત વિધિ દ્વારા પુજા કરી તર્પણ પંચદેવ પુજા ગાયત્રી પુજા કરી હતી મહંત હરી વંશ રાજ્‍યગુર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી બ્રહ્ય ભોજન વષાદાન દક્ષિણા આપી ભુદેવોની પુજા કરી હતી.  કોષ માડી રઘુવીર આશ્રમના મહંત હરિ વંશ રાજ્‍યગુરુ ના સાનિધ્‍યમાં વૈદિક પરંપરા મુજબ દર્પણ ગાયત્રી પૂજા તથા પંચદેવની પૂજા સાથે વિધિવત જનોઈ ભુદેવ  દ્વારા બ દલવામાં આવી હતી સુરત જીલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ કમલેશ મહેતા યુવા આગેવાન ભાવિક ભટ ઉપસ્‍થિત રહ્યા હતા મહંત હરી વંશ રાજ્‍ય ગુર દ્વારા બ્રહ્મ ભોજન કરવામા આવેલ હતુ બ્રાહ્મણો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:52 PM IST)