<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 21st August 2024

સચિવાલય માં બદલીનો ઘાણવો: રાજ્યના 6 સેક્શન અધિકારીઓની બદલીથી નિમણુંક :નાયબ સેક્શન અધિકારી હિરેન જોશીને પ્રમોશન

સેક્શન અધિકારી સુશ્રી જિગીષા પટેલ,ભાવેશકુમાર વડોદરિયા.યતીનકુમાર કંસારા.સુશ્રી જૈમિની પટેલ.કે,એલ,સોલંકી અને હર્ષલકુમાર નાયકની બદલી

ગાંધીનગર : સચિવાલય સામાન્ય સંવર્ગના ફરજ બજાવતા રાજ્યના 6 સેક્શન અધિકારીઓની

બદલીથી નિમણુંક કરાઈ છે જયારે નાયબ સેક્શન અધિકારી હિરેન જોશીને પ્રમોશન  અપાયું છે

    રાજ્યના છ સેક્શન અધિકારીઓની બદલી કરાઈ છે જેમાં  સુશ્રી જિગીષા પટેલ,ભાવેશકુમાર વડોદરિયા.યતીનકુમાર કંસારા.સુશ્રી જૈમિની પટેલ.કે,એલ,સોલંકી અને હર્ષલકુમાર નાયકની બદલી કરાઈ છે જયારે સામાન્ય વહીવટ વિભાગના નાયબ સેક્શન અધિકારી હિરેન જોશીને બઢતીથી નિમણુંક અપાઈ છે

(10:53 PM IST)