<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

સચિવાલયમાં ફરી બદલીનો ગંજીપો ચીપાયો:રાજ્યના એક સંયુક્ત સચિવ અને 6 નાયબ સચિવોની બદલીથી નિયુક્તિ

સંયુક્ત સચિવ પંકજ પંચાલ, નાયબ સચિવ શ્રીમતી દિલશાદ પઠાણ .નલીનભાઇ નીસરતા,રીતાબા જાડેજા,સુશ્રી કે,વી,પટેલ,મૌલિક શાહ અને ભરતકુમાર ચૌધરીની બદલી

ગાંધીનગર : સચિવાલય સામાન્ય સંવર્ગના ફરજ બજાવતા રાજ્યનાએક સંયુક્ત સચિવ અને 6 નાયબ સચિવોનો બદલીના હુકમ થયા છે જેમાં સંયુક્ત સચિવ પંકજ પંચાલ, નાયબ સચિવ શ્રીમતી દિલશાદ  પઠાણ .નલીનભાઇ નીસરતા,રીતાબા જાડેજા,સુશ્રી કે,વી,પટેલ,મૌલિક શાહ અને ભરતકુમાર ચૌધરીની બદલીથી નિમણુંક કરાઈ છે

રાજ્યના એક સંયુક્ત સચિવ અને 6 નાયબ સચિવોની બદલીથી નિયુક્તિ કરાઈ છે જેની સંપૂર્ણ યાદી આ મુજબ છે

 

(3:41 PM IST)