તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાસનાથને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી
કૈલાસનાથન પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે

ગાંધીનગર : પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ કે કૈલાસનાથને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીએ કૈલાસનાથનને પુડ્ડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર તરીકેનો કાર્યભાર સંભાળવા બદલ શુભકામનાઓ પાઠવી હતી.
કૈલાસનાથન પુડ્ડુચેરીના ઉપરાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવેલા છે.
(8:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
