<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

મહિલા ધારાસભ્‍યની મુખ્‍યમંત્રીની મુલાકાત

ભાવનગરઃ ધારાસભ્‍ય સેજલબેન રાજીવકુમાર પંડ્‍યા એ ગાંધીનગર ખાતે સાથી ધારાસભ્‍યશ્રીઓ સાથે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની શુભેચ્‍છા મુલાકાત લીધી હતી.

(10:18 AM IST)